<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th June 2025

દરેડમાં ૪ બિહારી મજૂરો દાજયા

 

જામનગર, દરેડ gidc ફેસ થ્રીની અંદરમાં આવેલ શાંતિ મેટલ નામની ભઠ્ઠીમાં બ્‍લાસ્‍ટ થતા યુપી બિહારના ચાર જેટલા મજૂરો ગંભીર રીતે દાઝ્‍યા હતા. તમામ ઈજાગ્રસ્‍તને ૧૦૮ મારફત જી.જી.હોસ્‍પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્‍યા છે. (તસવીરોઃ કિંજલ કારસરીયા)

(1:53 PM IST)