News of Saturday, 14th June 2025
જામનગરમાં કોરોનાના વધુ ૮ કેસ નોંધાયા

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર, તા., ૧૪ : જામનગરમાં ગઇકાલે કોરોનાના ૮ વધુ કેસ નોંધાયા છે.
આ કેસ આનંદ બાગ, ભાટની આંબલી, સરૂ સેકશન રોડ, મીગ કોલોની, તુલસી પાર્ટી પ્લોટ, તુલસી પાર્ટી પ્લોટ, હાપા રેલ્વે કોલોની ચાંદી બજારમાં નોંધાયા છે.
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
