તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th June 2025
મોરબી ખાણ ખનીજ વિભાગે બ્રાહ્મણી નદીના પટ્ટમાં ખનીજ ચોરી કરતા વાહનો ઝડપી પાડ્યા
હળવદના ચાડધ્રા ગામે બ્રાહ્મણી નદીના પટ્ટમાં ખનીજ ચોરી થતી હોવાની ફરિયાદના આધારે દરોડા પાડ્યા

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા હળવદની બ્રાહ્મણી નદીના પટમાં દરોડા પાડીને ખનીજ ચોરી કરતા વાહનો ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા હળવદના ચાડધ્રા ગામે બ્રાહ્મણી નદીના પટ્ટમાં ખનીજ ચોરી થતી હોવાની ફરિયાદના આધારે દરોડા પાડ્યા હોય જ્યાં ખનીજ ચોરી કરતા પીળા કલરનું SANY કંપનીનું એક્ષકેવેટર મશીન, ટ્રક નં. GJ13AX9089, ટ્રક નં. GJ13AX9059 ને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
(12:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
