<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th June 2025

જામનગરમાં કોરોનાના વધુ ૮ પોઝીટીવ કેસ

 

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ તા. ૭, જામનગરમાં કોરોનાના વધુ ૮ પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં ડેન્‍ટલ હોસ્‍ટેલમાં-૩,ક્રિકેટ બંગલો, ઓશવાલ કોલોની, વાલકેશ્વરી , પ્રતાપનગર, પી.જી.હોસ્‍ટેલ,જી.જી.એચમાં કેસ નોંધાયા છે.

(1:31 PM IST)