તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૮ શુક્રવાર
News of Wednesday, 4th June 2025
પત્રકાર હોવાનું કહીને ર૦ હજારના તોડ પ્રકરણમાં જામનગર પોલીસે ૩ને ઝડપી લીધા

જામનગર : જામનગરમાં આવીને ૩ શખ્સોએ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને પત્રકારની ખોટી ઓળખ આપીને રૂા. ર૦ હજારનો તોડ કર્યો હતો. જેથી જામનગર પોલીસે આ પ્રકરણમાં ૩ શખ્સોને ઝડપી લીધા છે. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીર : કિંજલ કારસરીયા-જામનગર)
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
