News of Monday, 26th May 2025
ટંકારામાં 90 લાખની લૂંટના કેસમાં ત્રીજા આરોપીની ધરપકડ :લખધીરગઢના ગામમાં રહેતા કારખાનેદારને ઝડપી લેવાયો
આરોપીની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા: કારખાનામાં બેસી લૂંટનો પ્લાન બનાવ્યો હતો

મોરબી: મોરબીના ટંકારામાં 90 લાખની લૂંટના કેસમાં ત્રીજા આરોપીની ધરપકડ કરવામાં આવી છે, લખધીરગઢના ગામમાં રહેતા કારખાનેદારની ધરપકડ કરાઇ છે આરોપીની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે કારખાનામાં બેસી લૂંટનો પ્લાન બનાવ્યો હોવાનો ખુલાસો થયો છે. લૂંટના બે દિવસ પહેલાથી જ આરોપીઓ કારખાનામાં રોકાયા હતા. અન્ય લૂંટારૂઓને દિગ્વિજયે રસ્તા બતાવ્યા હતા.
(1:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
