તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th May 2025
પૂ. દયાનંદગીરીબાપુ સાથેનું સંભારણુ

ધ્રોલ : મોરબીના ચરાડવા મહાકાલી આશ્રમના પરમ પૂજય દયાનંદગીરી બાપુનું શુક્રવારે વહેલી સવારે દેહ છોડયો હતો આ સમાચારથી ભારે આઘાત લાગ્યો. આદરણીય બાપુએ લોકસેવા અને ધર્મના પ્રચાર માટે કાર્યરત રહ્યા. તેમની આધ્યાત્મિક ચેતના સૌ અનુયાયીઓ માટે માર્ગદર્શક બની રહેશે. ધ્રોલના અકિલાના પત્રકાર સંજયભાઇ ડાંગરને પણ પૂ. દયાનંદગીરી મહારાજે આર્શિવાદ આપ્યા હતાં. તે ફાઇલ ફોટો.
(12:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
