તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 22nd May 2025
જામનગરના હાપા રેલ્વે સ્ટેશનના અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત પુન: વિકાસશીલ રેલ્વે સ્ટેશનનુ લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કરાયું

જામનગર::જામનગરના હાપા રેલ્વે સ્ટેશનના અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત પુન: વિકાસશીલ રેલ્વે સ્ટેશન લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, રિવાબા જાડેજા, મૈયર વિનોદભાઇ ખીમસૂર્યા સહિતના અગ્રણીઓ અને વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.(અહેવાલ:મુકુંદ બદિયાણી,તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
