તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૯, ગુરૂવાર
News of Thursday, 8th May 2025
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવકમાં વધારો : 10 કિલોના 1000 રૂપિયા ભાવ બોલાયો
દાડમ ચીકુ સફરજન સહિતના ફળોની પણ પુષ્કળ પ્રમાણમાં આવક

ગોંડલ તા.૮ : દર વર્ષે સિઝન મુજબ ફળોના ભાવમાં વધઘટ થતી જોવા મળતી હોય છે. આજે આપણે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ફળના ભાવ વિશે જાણીશું.
વર્ષ દરમિયાન સિઝન પ્રમાણે ફળોની આવક અને ઉત્પાદનના આધારે તેના ભાવ નક્કી કરવામાં આવતા હોય છે. જેમાં ખાસ કરીને શિયાળાની સિઝન દરમિયાન ફળોના ભાવમાં ફેરફાર થતા હોય છે. આજે અમે તમને ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના ફળના ભાવ વિશેની માહિતી આપીશું.
ગોંડલ માર્કેટિંગયાર્ડના ફળોના ભાવ
ફળ નીચો ભાવ ઉચો ભાવ
1 દાડમ 400
2 સફરજન 2000
3 ચીકુ 200
4 કેળા 400
5 સંતરા 1000
6 ક્મલમ 800
7 ગુલાબ 4000
8 બદામ કેરી 800
9 હાફુસ કેરી 1000
10 મોસંબી 500
11 દ્રાક્ષ 1200
12 કેસર કેરી 1000
(4:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
