News of Wednesday, 7th May 2025
પોરબંદરમા સાંજે ઠંડા પવન સાથે કમોસમી વરસાદ : રાત્રે 8 વાગ્યા સુધીમાં એક ઇંચ વરસાદ પડ્યો

( હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા ) પોરબંદર :આજે સાંજે 5-30 વાગ્યા બાદ પછી ઠંડા પવન સાથે ધીમીધારે વરસાદ શરૂ થયો છે, રાત્રે આઠ વાગ્યા સુધીમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, રસ્તામાં પાણીની રેલમછેલ થઇ છે,
(8:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
