News of Wednesday, 7th May 2025
એર સ્ટ્રાઈકને પગલે કચ્છના તમામ સંવેદનશીલ સ્થળો, ચેકપોસ્ટ ઉપરાંત સરહદના ગામોમાં સુરક્ષા બંદોબસ્ત સઘન કરાયો : ભુજ, કંડલા એરપોર્ટ બંધ :જુઓ વિડીયો

(વિનોદ ગાલા દ્વારા )ભુજ તા.૭ :એર સ્ટ્રાઈકને પગલે કચ્છના તમામ સંવેદનશીલ સ્થળો, ચેકપોસ્ટ ઉપરાંત સરહદના ગામોમાં સુરક્ષા બંદોબસ્ત સઘન કરાયો છે, ભુજ, કંડલા એરપોર્ટ બંધ કરાયા છે, લોકોને અફવાઓથી સાવધ રહેવા, નાગરિક સંરક્ષણના કાર્યોમાં સહયોગ આપવા અને કોઈ પણ શંકાસ્પદ હિલચાલ અંગે પોલીસને જાણ કરવા પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડા દ્વારા અપીલ કરાઈ છે.
(2:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
