<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th May 2025

અમરેલીમા ધોધમાર વરસાદ

( અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૬ : આજે સાંજે ચાર વાગ્યા બાદ અમરેલીમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે આખો દિવસ કાળા ડિબાંગ વાદળા બાદ સાંજના સમયે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ વરસતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

(4:48 PM IST)