News of Tuesday, 6th May 2025
અમરેલીમાં ગાજવીજ સાથે વરસાદ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૬ : અમરેલીમાં આજે બપોરે ૧ર વાગ્યે ગાજવીજ સાથે ધીમીધારે વરસાદ શરૂ થયો છે. વરસાદ પડતા રસ્તા ભીના થઇ ગયા હતા. અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.
(2:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
