તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th May 2025
જામનગર જીલ્લામાં વિજળીના લીસોટા

જામનગરઃ સમગ્ર ગુજરાતમાં કમોસમી તોફાની કડાકા-ભડાકા અને વાવાઝોડા સાથે વરસાદનું આગમન થયેલ છે. છેલ્લા બે દિવસથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં તેની અસરો વર્તાય રહી છે ત્યારે સોમવારની મોડી રાત્રીના જામનગર શહેર જીલ્લામાં પણ વાતાવરણમાં પલ્ટો આવેલ અને તોફાની પવન અને વીજ કડાકા-ભડાકા સાથે અનેક ગામોમાં વરસાદ વરસ્યો હતો. આવા જ વીજ કડાકા-ભડાકા જામનગર શહેરના આકાશમાં પણ જોવા મળેલ તેની તસ્વીર.(તસ્વીરઃ વિશ્વાસ ઠક્કર)
(1:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
