News of Wednesday, 9th April 2025
જુનાગઢ : રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના પ્રથમ પદયાત્રી પરમ પૂજ્ય આત્મારામસ્વામીજીની બીજી પુણ્યતિથિ નિમિત્તે સાંજે ભોજન પ્રસાદ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૯ : "ગુરુ બ્રહ્મા ગુરૂ વિષ્ણુ ગુરૂ દેવ મહેશ્વર ગુરૂ સાક્ષાત પર બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરૂવેનમઃ"રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના પ્રથમ પદયાત્રી પરમ પૂજ્ય આત્મારામસ્વામીજી ની બીજી પુણ્યતિથિ નિમિત્તે આરતી પૂજન અને ત્યારબાદ સાઉથ ઇન્ડિયન ડીશ તથા કોલ્ડ્રિંકસ સાથે ભોજન પ્રસાદ સાંજે આઠ વાગ્યે રાખેલ છે
આ માટે કિશોરભાઈ,હિતેશ ભાઈ તથા જીતેન્દ્રભાઈ મહેતા પરિવારનો રાજગોર બ્રાહ્મણ વિદ્યાર્થી ભુવન રાજકોટ ની વ્યવસ્થાપક કમિટી દાતાશ્રી નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરેલ છે.
(3:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
