<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th April 2025

નરેન્દ્રભાઈ મોદીને એક ચિત્તે સંભાળતો ભુજનો જૈન સમાજ : જુઓ વિડિઓ

ભુજ::આજે જીતો દ્વારા વિશ્વ નવકાર મહામંત્ર દિવસે આયોજિત નવકાર મંત્રના જાપના વૈશ્વિક કાર્યક્રમમાં વર્ચ્યુઅલ સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને એક ચિત્તે સંભાળતો ભુજનો જૈન સમાજ. ભુજ ચેપ્ટરના પંકજ મહેતા અને રેશમાબેન ઝવેરી સહિતની ટીમ દ્વારા ટાઉનહોલ મધ્યે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. (તસ્વીર-અહેવાલ: વિનોદ ગાલા-ભુજ)

(11:43 AM IST)