News of Wednesday, 9th April 2025
જામનગરના વિજરખી નજીક પ્રેમીને પામવા પત્નીએ પતિની હત્યાનું કાવતરું ધડયુ હોવાનો ઘટસ્ફોટ થયા બાદ પોલીસે આરોપી અક્ષય ડાંગરિયા સાથે જઈને રીકન્ટ્રક્શન કર્યું

જામનગર::જામનગર - કાલાવડ હાઈવે પર વિજરખી નજીક પ્રેમીને પામવા પત્નીએ પતિની હત્યાનું કાવતરું ધડયુ હોવાનો ઘટસ્ફોટ થયા બાદ પત્ની રિંકલના પ્રેમીએ યુવાન પર કાર ચડાવી મોતને ઘાટ ઉતાર્યો હતો. મૂળ કાલાવડના અને હાલ જામનગર રહેતા રવિ ધીરજલાલ મારકણા નામના યુવાનની હત્યા બાદ જામનગર નજીક વીંજરખી પાસે બુલેટ બાઇકને કારની ઠોકર મારી આરોપીએ કેવી રીતે હત્યા નિપજાવી જે અંગે હત્યાં ના સ્થળ પર પોલીસે આરોપી અક્ષય ડાંગરિયા સાથે જઈને રીકન્ટ્રક્શન કર્યું હતું. (અહેવાલ:મુકુંદ બદિયાણી,તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
