તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 2nd April 2025
ગીરીશભાઈ કોટેચા પરિવાર દ્રારા ગિરનારની ટોચ પર બિરાજમાન શ્રી અંબાજી માતાજી મંદિરનાં સાનિધ્યમાં બેઠા ગરબા

જૂનાગઢ:: પાવન ચૈત્રી નવરાત્રીના પાંચમાં નોરતે ગીરીશભાઈ કોટેચા પરિવાર દ્રારા ગિરનારની ટોચ પર બિરાજમાન શ્રી અંબાજી માતાજી મંદિરનાં સાનિધ્યમાં બેઠા ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતુ સૌ પ્રથમ કોટેચા પરિવાર ના સભ્યો દ્વારા માતાજીને પ્રસાદ તથા ચુંદડી ઓઢાડી માતાજી ના ગુણગાન ગાયા હતા નિજ મંદિરમાં ગરબા કરી ભાવિકો. ભાવ વિભોર બની ગયા હતા ધર્મમય વાતાવરણ માં કાર્યક્રમ સંપન્ન થયો હતો.(અહેવાલ:વિનુ જોશી, તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)
(2:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
