<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th March 2025

ઉપલેટા પાસે ભાદર નદીમાં યુવક ની લાશ મળી

 (કળષ્‍ણકાંત ચોટાઈ દ્વારા) ઉપલેટાઃ ચીખલીયા ગામની સીમામાં ભાદર નદીમાં યુવકની લાશ પડી હોવાનું બહાર આવતા ઉપલેટા પોલીસ  ઘટના સ્‍થળ દોડી ગયેલ હતી  ગોંડલ થી રવૈયા ની ટીમ ની મદદ લઈ  ડેડ બોડીને પીએમ માટે ઉપલેટા કોટેજ હોસ્‍પિટલ ખાતે લઈ આવવામાં આવેલ હતી પ્રાથમિક તપાસમાં બહાર આવેલ વિગત મુજબ યુવક શ્રમિકે યુવાનના વાલી વારસના શોધ ખોળ શરૂ કરેલ છે તપાસ પી.આઈ બી આર પટેલ એ હાથ ધરેલ છે.

(11:37 AM IST)