News of Wednesday, 26th March 2025
ધ્રોલ નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણીની જાહેરાત કરતા કલેકટર : પહેલી એપ્રિલે વરણી
પ્રમુખ દલીત મહીલા બનશે કે પુરુષ? રાજકીય ચર્ચાએ પકડ્યું જોર પકડ્યું

ધ્રોલ પાલીકામા પ્રથમ અઢી વર્ષ પ્રમુખ માટે અનામત અનુસૂચિત જાતિ ઉમેદવાર અને ઉપપ્રમુખ માટે જનરલ કેટેગરીમાથી પસંદગી કરવાની રહેશે
તા. ૧/૪/૨૫ ના બપોરે ૪ કલાકે ધ્રોલ નગરપાલિકા ખાતે ચુંટણી માટે ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી.
અઢી વર્ષ એસ.સી. અનામતમાં પ્રમુખ બનાવવા માટે ભારે સસ્પેન્સ: પ્રમુખ દલીત મહીલા બનશે કે પુરુષ? રાજકીય ચર્ચાએ પકડ્યું જોર પકડ્યું ( સંજય ડાંગર અકિલા)
(6:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
