<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd March 2025

વાંકાનેર વીસીપરામાં બૂલડોઝર ફર્યું

વાંકાનેરઃ શહેર પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમા પ્રોહીબિશનની પ્રવળત્તિ સાથે સંકળાયેલ ઇસમ રહીમભાઇ રાયધનભાઈ મોવર રહે. વીશીપરા વાંકાનેર વાળાએ સરકારી જમીન ઉપર કરેલ અનઅધિકળત દબાણ આશરે ૧૮૦૦ વાર જમીન જેની અંદાજીત કીમત રૂપિયા પાંચ કરોડ થતી હોય જે સરકારી જમીન ઉપરનું દબાણ નગરપાલિકા વાંકાનેર તથા વાંકાનેર સીટી પોલીસ સ્‍ટાફ દ્વારા દુર કરવામાં આવ્‍યું હતું દબાણ હટાવ કામગીરી સમયે નગર પાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયા સહિત પાલિકાની દબાણ હટાવ ટીમ જોડાઈ હતી. દબાણ હટાવ કામગીરી સમયે મથકના પી.આઈ. હકુમતસિંહ જાડેજાની આગેવાની હેઠળ પોલીસ કાફલો તૈનાત હતો.(૨.૨૩)

(11:53 AM IST)