તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 22nd March 2025
જામનગરમાં ટ્રાફિક શાખા દ્વારા ટ્રાફિકને અડચણરૂપ ૪૦ થી વધુ ઇકો કાર ચાલકોને ડીટેઈન કરીને કાયદેસરની કાર્યવાહી

જામનગરઃ જામનગરમાં ટ્રાફિક શાખા દ્વારા અલગ અલગ ટીમો બનાવી શહેર વિસ્તાર ના સાત રસ્તા સર્કલ , સમર્પણ સર્કલ , માલધારી , શુભાસબ્રીજ જેવા વિસ્તાર માં ટ્રાફિકને અડચણ ઉભી કરી પેસેન્જર ભરતા ૪૦ થી વધુ ઇકો કાર ચાલકોને ડીટેઈન કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.(તસ્વીર-અહેવાલઃ મુકુંદ બદિયાણી-જામનગર)
(10:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
