News of Saturday, 8th March 2025
જુનાગઢ ભાજપ પ્રમુખનું સન્માન

જુનાગઢઃ શહેર ભારતીય જનતા પાર્ટીના નવ નિયુકત પ્રમુખ ગૌરવભાઇ રૂપારેલિયાએ ગીરીશભાઇ કોટેચાના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત કરી ત્યારે કોટેચા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું ત્યારની તસ્વીર.
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
