<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th March 2025

હવે પાછો ઠંડીમાં ઘટાડો અને ગરમીમાં સવારથી વધારો

હવે પાછો ઠંડીમાં ઘટાડો અને ગરમીમાં સવારથી વધારો

રાજકોટ તા.૭: રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર- કચ્‍છમાં ફરી ઠંડીમાં ઘટાડો નોંધાયો છે અને સવારથી ગરમીમાં વધારો થયો છે.

મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્‍દ્ર-જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૬.૫, મહતમ તાપમાન ૩૩, ભેજનું પ્રમાણ ૮૯%, પવનની ગતી ૩.૭ કિ.મી. રહી હતી.

(4:24 PM IST)