તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th March 2025
અતુલ કાનાણીને શુભેચ્છા પાઠવવા જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ

(ઇકબાઇ ગોરી દ્વારા) સાવરકુંડલા તા.૭: અમરેલી જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ તરીકે શ્રી અતુલભાઈ કાનાણીની વરણી થતા અમરેલી જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયાએ હદયપૂર્વક અભિનંદન પાઠવ્યા, સહ સફળ કાર્યકાળ માટેની શુભેચ્છાઓ પાઠવી છે. નવનિયુક્ત અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઇ કાનાણી ને અભિનંદન સુરેશ પાનસુરીયાએ પાઠવ્યા હતા
(2:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
