<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th March 2025

ઇતિહાસમાં પ્રથમ વખત હોળી-ફુલડોલ ઉત્‍સવ માટે શ્રી દ્વારકાધીશ મંદિરે રોશનીનો ઝગમગાટ

દ્વારકા : ઇતિહાસમાં પ્રથમ વખત હોળી ફુલડોલ ઉત્‍સવમાં શ્રી દ્વારકાધીશ મંદિર પર લાઇટીંગ થયું છે. વહીવટદાર દ્વારકા મંદિરના નિર્ણયથી શ્રધ્‍ધાળુઓમાં ખુશીનો માહોલ છે. ચાલતા આવતા યાત્રાળુઓ માટે જુસ્‍સો વધારવા તંત્રની નવીન પહેલ છે. જગત મંદિરની શોભામાં અભૂતપૂર્વ વધારો થયો છે. અન્‍ય વહીવટી સુવિધાઓ માટે મંદિર વ્‍યવસ્‍થાપન સમિતિ અને વહીવટદારશ્રીની પુર્વ તૈયારીઓ સાથે ભકતોની સેવા માટે તંત્ર સજ્જ થયુ છે. (અહેવાલઃ વિનુભાઇ સામાણી, તસ્‍વીરઃ દિપેશ સામાણી-દ્વારકા)(

(10:27 AM IST)