તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th March 2025
જુનાગઢ ભાજપ જિલ્લા પ્રમુખ તરીકે ચંદુભાઈ મકવાણા

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૬
જુનાગઢ ભાજપ જિલ્લા પ્રમુખની જાહેરાત કરવામાં આવી છે
જુનાગઢ ભાજપ જિલ્લા પ્રમુખ તરીકે ચંદુભાઈ મકવાણા ની જાહેરાત કરવામાં આવી છે જેને જુનાગઢ ભાજપના આગેવાનો કાર્યકરો સહિતનાએ આવકારી છે.
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
