તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th March 2025
પોરબંદર પાસે જંગલમાં વિકરાળ આગથી નજીકના રહેણાંક ક્વાર્ટર્સ ખાલી કરાવવાની કામગીરી ચાલુ
જંગલમાં વારંવાર આગ ક્યાં કારણથી લાગે છે તેની ઊંડાણપૂર્વક તપાસ જરૂરી

પોરબંદર : પોરબંદરની બિરલા ફેક્ટરી નજીક જંગલમાં બપોરે આગ લાગી ત્યારે આ વિસ્તારમાં એક સ્કૂલમાં બાળકોને સમલત સ્થળે સ્કૂલ બહાર લાવવામાં આવ્યા હતા . નજીકના બિરલા ડી વિભાગ ક્વાર્ટરમાં રહેતા લોકોને ખાલી કરાવવાનું શરૂ કરાયું હતું
શહેર નજીક ઝૂરી જંગલ વિસ્તારમાં સમયાંતરે આગના બનાવો બને છે ત્યારે આ આગ લાગે છે કે કોઈ લગાડે છે તેની તપાસ કરવામાં આવતી નથી
(8:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
