તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th March 2025
જ્ઞાનપ્રકાશ સ્વામી માફી ન માંગે તો ૨૦૦ ગાડીમાં ૪૦૦ ભાવિકો સુરતમાં પૂ.જલારામબાપાને ધુન બોલાવશે ટંકારા અને આમરણ લોહાણા મહાજનના હોદ્દેદારોનો આક્રોશ

ટંકારા,તા.૫ : ટંકારા લોહાણા મહાજન તથા આમરણ લોહાણા મહાજન સ્વામી જ્ઞાન પ્રકાશના આપેલા નિવેદન ને લઈ લાલઘુમ છે. ટંકારા લોહાણા મહાજન પ્રમુખ કાંતિભાઈ કકડ તથા આમરણ લોહાણા મહાજન પ્રમુખ રમેશભાઈ કાનાબાર જણાવે છે કે આગામી દિવસોમાં જો સ્વામી જ્ઞાન પ્રકાશ વીરપુર જઈ અને માફી નહીં માંગે તો ૨૦૦ ગાડી અને ૪૦૦ ભાવિકોને લઈ સુરત ખાતે જઈ અને જલારામ બાપાની ધૂન બોલાવશે જે કાયદાના ડાયરામાં રહી અને કાર્યક્રમ આપવામાં આવશે જેમાં કોઈ અનિચ્છનીય બનાવ બને તો અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.
(2:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
