તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th March 2025
ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ વડાપ્રધાન મોદીની કરી મુલાકાત

મોરબી તા.૫: ત્રણ દિવસ સુધી ગુજરાતના પ્રવાસે પધારેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટના હીરાસર એરપોર્ટથી દિલ્હી જવા રવાના થયા હતા. આ વેળાએ ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત કરી હતી. મોદીએ હસતા ચહેરે ધારાસભ્ય દુર્લભજીભાઈને ણામ કરીને કેમ છો પુછયું હતું. જ્યારે દુલર્ભજીભાઈ દેથરીયાએ બસ મજામાં કહી મોદીની મુલાકાત બદલ ધન્યતા અનુભવી હતી.
(2:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
