<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th March 2025

ભાજપ દ્વારા ગઢડા નગરપાલિકા પ્રમુખપદે હિતેશ પટેલ અને ઉપપ્રમુખ તરીકે સુરેશભાઈ મેરના નામની જાહેરાત

ભાજપ દ્વારા નગર પાલિકા અને તાલુકા પંચાયતના હોદ્દેદારોના નામ તબક્કાવાર જાહેર


ભાજપ દ્વારા નગરપાલિકા અને તાલુકા પંચાયતના હોદ્દેદારોના  નામની જાહેરાત શરૂ થઇ છે આ ક્રમમાં બોટાદના ગઢડા નગરપાલિકાના પ્રમુખપદે હિતેશ પટેલ  અને ઉપપ્રમુખ તરીકે સુરેશભાઈ મેરના નામની જાહેરાત કરાઈ છે, ભાજપ દ્વારા નગર પાલિકા અને તાલુકા પંચાયતના હોદ્દેદારોના નામ તબક્કાવાર જાહેર  કરાઈ રહ્યા છે આ ક્રમમાં અગાઉ ગાંધીનગર તાલુકા પંચાયતના પ્રમુખપદે મહોબતજી ઠાકોર,ઉપપ્રમુખ તરીકે દક્ષાબેન પટેલ ,લુણાવાડા નપાના પ્રમુખપદે ડો, કીર્તિ પટેલ, બાલાસિનોર નપાના પ્રમુખ તરીકે ગાયત્રીબેન ત્રિવેદી :કોડીનાર નપાના પ્રમુખપદે આબીદા નકવીની વરણી થઇ હતી

 

 

(2:14 PM IST)