<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st March 2025

મહાશિવરાત્રીના પાવન દિવસે જીવનું શિવ સાથે મિલન

શ્રી ગુરૂઆશ્રમ બગદાણાના મુખ્‍ય સેવક સંઘના પ્રમુખ, ભાવનગર જિલ્લા પંચાયતના આરોગ્‍ય સમિતિના, અધ્‍યક્ષ બગદાણા ગામના મુખ્‍ય આગેવાન, પૂજય કાંતિદાદા પુરોહીત તેમનું નિધન મહાશિવરાત્રીના પાવન પવિત્ર પર્વ દિવસે થયેલ. જેને આપણે જીવનું શિવ સાથે મિલન કહી શકીએ આજે પણ તેમની વિવિધ સેવાની પ્રેરણા (વરસો)થી તેમના પરિવાર દ્વારા પરિવારજનો તેમજ પરિચિતોને તુલસીના છોડ યાદી સ્‍વરૂપે આપવામાં આવેલ છે. હજારો લાખો ભાઇ-બહેનો શ્રધ્‍ધાળુઓ માટે તેમનું જીવન  હંમેશ પ્રેરણા તેમજ માર્ગદર્શન રૂપ બની રહેશે. ૯૭રપર ૯૦૧પ૬

(2:36 PM IST)