<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st March 2025

બળધોઈ ગામના યુવકે ઝેરી દવા પી આપઘાત કર્યો

આટકોટ, તા. ૧:  વિજયભાઈ હકાભાઇ ધરજીયા નામના ટ્રક ડ્રાઈવરે  રસ્તા પર ગાડી ઉભી રાખી ઝેરી દવા પી આપઘાત કરી લીધો ત્રણ ભાઈઓમાં વિજય નાનો હોય અને અપરણિત અગમય કારણો સરઆપઘાત કર્યો છે.

જસદણ સિવિલ હોસ્પિટલ તેમના મૃતદેહને પીએમ માટે લવાયો હતો હવે આગળની તપાસ પોલીસ કરી રહી છે સરધાર પોલીસ દોડી ગઇ હતી પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.

(11:58 AM IST)