તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 23rd February 2025
વઢવાણમાં હિટ એન્ડ રનની ઘટનામાં યુવકનું મોત
ડમ્પર ચાલકે ચાલીને જતા રાહદારીઓને અડફેટે લેતા મોત

સુરેન્દ્રનગરના વઢવાણમાં હિટ એન્ડ રનની ઘટનામાં યુવકનું મોત થયું હતું. ડમ્પર ચાલકે ચાલીને જતા રાહદારીઓને અડફેટે લીધા હતા.અજાણ્યા યુવકનું ડમ્પર હડફેટે લેતા મોત થતા વઢવાણ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.
(6:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
