તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd February 2025
કુંભમેળામાં સ્નાન કરતા જીતુભાઇ સોમાણી

ટંકારાઃ ગુજરાતના એકમાત્ર રઘુવંશી ધારાસભ્ય જીતુભાઈ સોમાણી આજે પ્રયાગરાજ ખાતે કુંભમાં સામાન્ય માણસ તરીકે સ્નાન કરી ધન્યતા અનુભવી કોઈપણ જાતની સરકારી ફેસિલિટી વગર સામાન્ય માણસ તરીકે પ્રયાગરાજમાં કુંભમેળા માં આનંદનો અવસર પ્રાપ્ત કર્યો સાથે હિરેનભાઈ પારેખ અને તેમનો પરિવાર તેમજ પ્રજ્ઞેશભાઈ પટેલ , પરેશભાઈ મઢવી અશ્વિનભાઈ મેઘાણી તમામ મિત્રો સાથે કુંભમેળામાં તાાન કરી ધન્યતા અનુભવી હતી (તસ્વીર- અહેવાલઃ ભાવિન સેજપાલ ટંકારા)
(1:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
