<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd February 2025

જુનાગઢ ભવનાથ મંદિરે પુજન અર્ચન કરતા ગિરીશ કોટેચા, પાર્થ કોટેચા

જુનાગઢઃ ગરવા ગીરનારની ગોદમાં આવેલ ભવનાથ મહાદેવ મંદિર ખાતે રઘુવીર સેનાના સુપ્રીમો અને પુર્વ ડેપ્‍યુટી મેયર ગીરીશભાઇ કોટેચા તથા તેમના પુત્ર પાર્થ કોટેચાએ મહંત હરીગીરી બાપુ ના સાનીધ્‍યમાં પુજન અર્ચનના સાનીધ્‍યમાં મહંત હરીગીરીબાપુના સાનીધ્‍યમાં પુજન અર્ચન અને અભિષેકનો લાભ લીધો હતો જે તસ્‍વીરમાં નજરે પડે છે. (અહેવાલઃ વિનુ જોષી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા, જુનાગઢ)

(1:32 PM IST)