<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st February 2025

પડધરીના ખામટાના પાટીયા પાસે અકસ્‍માતમાં એકનું મોત

(મનમોહન બગડાઇ દ્વારા) પડધરી, તા. ર૧ :  રાજકોટ જામનગર હાઇવે ખામટાના પાટિયા પાસે અકસ્‍માત સર્જાયો હતો. મોટરકાર અને મોટરસાયકલ વચ્‍ચે થયેલા અકસ્‍માતમાં એક વ્‍યકિતનું ઘટના સ્‍થળે મૃત્‍યુ થયું હતું. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

(1:51 PM IST)