તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st February 2025
સૌરાષ્ટ્ર-કચ્છમાં રાત્રે-સવારે ઠંડક બાદ આખો દિ' ઉકળાટ

રાજકોટ, તા., ર૧: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણ યથાવત છે. મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે શિયાળાની જેમ ઠંડક વર્તાય છે.જયારે સવારે સુર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે. જેમ-જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ ગરમી સાથે ઉનાળા જેવુ વાતાવરણ છવાઇ જાય છે. બપોરે ગરમીની વધુ અસર રહે છે.
જામનગર
(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્દ્ર-જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૮, મહતમ તાપમાન ૩ર.પ, ભેજનું પ્રમાણ ૯ર ટકા, પવનની ગતી પ.ર કિ.મી. રહી હતી.
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
