તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th February 2025
મોરબીના પાંજરાપોળ ખાતે શુક્રવારે ધૂન-ભજન, સત્સંગ અને પ્રસાદનું આયોજન.

શ્રી મોરબી પાંજરાપોળ દ્વારા તા. ૧૪ ને શુક્રવારના રોજ ધૂન ભજન, સત્સંગ અને પ્રસાદનું આયોજન કરેલ છે જેથી સૌ જીવદયાપ્રેમી ગૌ ભક્તોને સહકુટુંબ તેમજ મિત્ર મંડળ સાથે પધારવા મોરબી પાંજરાપોળ દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે
સમય: બપોરે ૨:૦૦ કલાકે નરસંગ મંદિર બસ આવશે જવા માટેનું
સ્થળ: શ્રી મોરબી પાંજરાપોળ, મકનસર વિડ, સરતાનપર રોડ
(9:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
