News of Thursday, 13th February 2025
હૃદય રોગનો હુમલો આવતા ધ્રોલ કોંગ્રેસના ઉમેદવારનું કરુણ મૃત્યુ

સૌરાષ્ટ્રના જામનગર જિલ્લાના અને રાજકોટ જામનગર હાઇવે ઉપર આવેલા ધ્રોલ નગરપાલિકાના કોંગ્રેસના વોર્ડ નં. ૭ ના ઉમેદવાર દશરથસિંહ જાડેજાને ચક્કર આવવાથી પડી ગયા હોસ્પિટલ ખસેડાતા હાર્ટએટેકથી મૃત્યુ પામ્યાનું જાહેર થયું. ઘેરો શોક. સંજય ડાંગર, અકિલા - ધ્રોલ.
(6:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
