News of Tuesday, 11th February 2025
ધ્રોલ પાલિકાની ચૂંટણી અનુસંધાને જામનગર એસપી પ્રેમસુખ ડેલુ, ડેપ્યુટી કલેકટર સ્વપ્નિલ સીસલે સહિતનાની ઉપસ્થિતિમાં ફૂટ પેટ્રોલિંગ : જુઓ વિડિયો

ધ્રોલ:: નગરપાલિકા ની સ્થાનિક ચૂંટણી અનુસંઘાને શહેરના અલગ અલગ વિસ્તારોમાં માં મતદાર સેન્સેટીવ બુથ, બિલ્ડીંગ ની વિઝીટ કરવા મા આવી તથા ધ્રોલ નગરપાલિકા વિસ્તારમાં ફ્લેગ માર્ચ તથા ફુટ પેટ્રોલિંગ કરતા જામનગર એસપી પ્રેમસુખ ડેલુ, ડેપ્યુટી કલેકટર સ્વપ્નિલ સીસલે, એએસપી, જામનગર ગ્રામ્ય ડીવાયએસપી દેવઘા, જામનગર એલસીબી પીઆઇ લગારીયા, સહિત એસોજી સહિત ધ્રોલ પોલીસ પીઆઇ રાઠોડ ધ્રોલ પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.(તસ્વીર-અહેવાલ::સંજય ડાંગર-ધ્રોલ)
(4:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
