તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th February 2025
જામ ખંભાળીયામાં જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય,ની સુચના મુજબ સરકારી કચેરી બહાર ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઇવ
47 કર્મચારીઓ દંડાયા : પોલીસે સ્થળ પર જ કર્મચારીઓને દંડ ફટકારી 23,500/ની વસુલાત કરી

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૧૧ :
જામ ખંભાળીયામાં જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય,ની સુચના મુજબ જિલ્લા સરકારી કચેરી બહાર ટ્રાફિક પોલીસે હેલ્મેટ ડ્રાઇવ યોજી હતી.
જિલ્લાની સરકારી કચેરી ખાતે બાઇક પર હેલ્મેટ પહેર્યા વિના આવતા 47 કર્મચારીઓ દંડાયા.પોલીસે સ્થળ પર જ કર્મચારીઓને દંડ ફટકારી 23,500/ની વસુલાત કરવામાં આવી છે.
(2:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
