News of Tuesday, 11th February 2025
જામનગરના પૂર્વ નગરસેવક ચેતન ઉપાઘ્યાયનું અવસાન

જામનગર::ગુ.હા.સ.ચા. મોઢ બ્રાહ્મણ જ્ઞાતિના અને બોલબાલા ટ્રસ્ટ જામનગરના હેડ, પૂર્વ નગરસેવક ચેતન કાંતિલાલ ઉપાઘ્યાય (ઉ.વ.54)નું તા.10 ના રોજ નિધન થયેલ છે, તે નરેન્દ્રભાઇ ઉપાઘ્યાય (પૂર્વ કર્મચારી જેએમસી), ધીમંતભાઇ, કમલેશભાઇ, સ્વ. મયુરીબેન, અંજનાબેન, દિપ્તીબેન તથા સ્વ. ભાવનાબેનના ભાઇ અને તીર્થા ઉપાઘ્યાય, વિકલ્પ, પાર્થ અને ધૈર્ય ઉપાઘ્યાયના કાકા થાય સદ્દગતનું ઉઠમણું ગુરૂવાર તા.13 ના રોજ સાંજે 5 થી 6 દરમ્યાન રણજીતનગર, એફ-14, સીવીક સેન્ટરની પાછળ, ભાઇઓ બહેનો માટે રાખેલ છે.
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
