<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd February 2025

પોરબંદરના બખરલા ગામના કુખ્યાત મેરામણ ઉર્ફે લંગી ખુંટીની હત્યા

મૃતક મેરામણ ઉર્ફે લંગી ખૂંટી ભીમા દુલાની ગેંગમાં સામેલ હતો અને મુળુ મોઢવાડીયા હત્યા કેસમાં સંડોવણી ખુલી હતી અનેક ગુન્હામાં આરોપી હતો,

પોરબંદર: કુખ્યાત મેરામણ ઉર્ફ લંગી માલદે ખૂંટીની હત્યા કરવામાં આવી છે. બખરલા ગામે મેરામણની હત્યા થઈ છે. મેરામણ અને આરોપીઓ વચ્ચે થોડા દિવસોથી મગજમારી ચાલતી હતી. મેરામણ લંગી અગાઉ અર્જુન મોઢવાડીયાના ટેકેદાર મુરૂ મોઢવાડીયા હત્યા કેસમાં સંડોવાયેલ હતો. મેરામણ સામે પોરબંદર જિલ્લામાં ગંભીર પ્રકાર\ના અનેક ગુન્હા નોંધાયેલ છે

(10:31 PM IST)