તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 2nd February 2025
ધોરાજી નગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો:શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ સહીત ત્રણ નેતાઓ આપમાં જોડાયા
પૂર્વ કોર્પોરેટરના પતિ ધર્મેશ રાજ્યગુરુ પણ આપમાં જોડાયા: કોંગ્રેસ ઉપપ્રમૂખ જય ટોપીયાએ પણ કોંગ્રેસનો સાથ છોડ્યો

ધોરાજી નગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો મળ્યો છે. જેમાં કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણીમાં અવગણના કરતા શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ આશિષ જેઠવા પક્ષ પલટો કરી આપમાં જોડાયા છે. આ સાથે પૂર્વ કોર્પોરેટરના પતિ ધર્મેશ રાજ્યગુરુ પણ આપમાં જોડાયા છે. કોંગ્રેસ ઉપપ્રમૂખ જય ટોપીયાએ પણ કોંગ્રેસનો સાથ છોડ્યો છે. જેને પગલે ધોરાજીમાં નગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો લાગ્યો હતો.
(7:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
