તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Thursday, 30th January 2025
માંગરોળ નગરપાલિકા સાથે મળીને લડવા કોંગ્રેસ-AAPના સ્થાનિક આગેવાનો સહમત

જૂનાગઢ જિલ્લાની માંગરોળ નગરપાલિકામાં કોંગ્રેસ અને આપ પાર્ટી સાથે રહી લડે તે અંગે સ્થાનિક સ્તરે બન્ને પક્ષોના આગેવાનોમાં સહમતી સંધાઈ છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટી સામે નગરપાલિકાની ચૂંટણીમાં લડવા અંગે સ્થાનિક સ્તરે વાટાઘાટા સફળ રહી છે. આપના નેતા એ કહ્યું કે, અમે લોકો પ્રદેશના નિર્ણયની હજુ રાહ જોઈ રહ્યાં છીએ, જ્યારે કોંગ્રેસના નેતાએ કહ્યું કે, અંતિમ નિર્ણય મવડી મંડળ કરશે.
(12:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
