<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th January 2025

I.A.S. અધિકારી મહેશ જાનીના બનેવી કમલેશ ત્રિવેદીનું અવસાન

કાલે સાંજે જામનગરમાં બેસણું

રાજકોટ : જામનગર નિવાસી શ્રીગૌડ મેડતવાળ બ્રાહ્મણ સ્‍વ. છેલશંકર શિવશંકર ત્રિવેદી ના પુત્ર કમલેશકુમાર ત્રિવેદી (ઉ.વ. ૫૭) તે પ્રવિણાબેનના પતિ, ચી.મનન- માન્‍યાના પિતાશ્રી, ભરતભાઈના નાના ભાઈ અને (રાજકોટ) સગુણાબેન જયેશકુમાર ત્રિવેદી, (ધોકડવા નિવાસી) પ્રકાશભાઈ શાંતિલાલ જાની (જાની ઇન્‍ડેન), ધનસુખભાઈ જાની (મારૂતિ મેડિકલ), મહેશભાઈ જાની-આઇએએસ (નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર, રાજકોટ) તથા (નાયબ કમિશનર, રાજકોટ મ્‍યુનિ. કોર્પોરેશન) અને (પારસબેન પિયુષકુમાર જાની (ઉના) ના બનેવીનું  તા.૨૪/૦૧/૨૦૨૫ ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું કાલે તા.૨૬/૦૧/૨૦૨૫ (રવિવાર) ના રોજ સાંજે ૪ થી ૪.૩૦ દરમ્‍યાન પાબારી હોલ, તળાવની પાળ, જામનગર ખાતે રાખેલ છે. (મહેશ જાનીનો મો. ૯૦૧૬૬ ૨૪૯૨૩ રાજકોટ

(11:45 AM IST)