તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Saturday, 25th January 2025
મુન્દ્રા કસ્ટમ દ્વારા નાર્કોટિક્સ હેઠળ ૧૫૦ કરોડની ટ્રામાડોલ ટેબ્લેટનો નાશ કરાયો
આફ્રિકા નિકાસ થઈ રહેલ ૯૪ લાખ સાયકોટ્રોપિક ટેબ્લેટ જપ્ત કરાઈ હતી

(વિનોદ ગાલા દ્વારા )ભુજ તા. ૨૫: અહીંથી આફ્રિકા નિકાસ થઈ રહેલ સાયકોટ્રોપિક ટેબ્લેટ ટ્રામાડોલની ૯૪ લાખ ગોળીઓ કિંમત રૂ. ૧૫૦ કરોડ ના જથ્થાનો મુન્દ્રા કસ્ટમ દ્વારા નાશ કરાયો હતો. ગુરુવારે ભચાઉમાં ઇન્સિનેટર ખાતે આ કાર્યવાહી ૧૦ થી ૨૫ જાન્યુઆરી સુધી સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ દ્વારા ચાલી રહેલ અખિલ ભારતીય ડ્રગ નિકાલ ઝુંબેશના ભાગ રૂપે આ જથ્થો નાશ કરાયો હતો. ટ્રામાડોલ ટેબ્લેટનો આ જથ્થો નાર્કોટિકસ એક્ટ ૨૦૧૮ તળે સાયકોએક્ટિવ ડ્રગ હેઠળ વર્ગીકળત હોઈ જપ્ત કરાયો હતો
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
