<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th January 2025

રવિવારે કોટડા ખાતે જીલ્લા કક્ષાનો ધ્‍વજ વંદન સમારોહ રાઘવજીભાઇ ધ્‍વજ લહેરાવશે

 

રાજકોટ તા.ર૪: ગુજરાત સરકારના કળષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્‍સ્‍યોદ્યોગ, ગ્રામ ગળહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ તા. ૨૫ અને તા. ૨૬ના રોજ રાજકોટ જિલ્લાના પ્રવાસે આવનાર છે. મંત્રીશ્રી તા. ૨૬ જાન્‍યુઆરીને રવિવારના રોજ દેશના ૭૬માં પ્રજાસત્તાક પર્વની રાજકોટ જિલ્લા કક્ષાની ઉજવણી નિમિત્તે કોટડાસાંગાણીમાં અરડોઈ રોડ પર ઠાકોરજી મુળવાજી વિનયન કોલેજ ખાતે ધ્‍વજવંદન કરશે.

(11:58 AM IST)