<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th January 2025

અમૃત વર્ષ ૭પ પુર્ણ કરી રહેલા બંધારણની સ્‍વાયતતા જાળવી રાખવા સામે અનેક સવાલો

બંધારણની ગરિમા જાળવવા સતાધારી રાજકીય પક્ષ નિષ્‍ફળ ગયાનો વિપક્ષ દ્વારા દાવો

આશરે ર૦૦ થી રરપ વર્ષ ઇસ્‍ટ ઇન્‍ડીયા કાુ.એ ભારત-હિન્‍દુસ્‍થાનમાં વેપાર કરવાના બહાને પગપેસારો કર્યો ઇસ્‍ટ ઇન્‍ડીયા કાુ. દરીયાઇ દંતકથા મુજબ ચાંચીયાગીરી કરતી હોવાની માન્‍યતા ચર્ચા છે. મશહુર રાષ્‍ટ્રપ્રેમી ફિલ્‍મી કલાકાર ડાયરેકટર મનોજકુમારે દેશભકિત અને શહીદીના રોલ કરી દેશભકિતનો નવો રાહ બતાવેલ મોટે ભાગે પ્રથમ ચિત્ર ઉપકારથી લઇ શહીદ ભગતસિંહનો શહીદ ક્રાંતીકારી રોલમાં શહીદ ભગતસિંહનું નામ રાખેલ. તે સિવાયનો ફિલ્‍મોમાં મોટે ભાગે ભારત પોતાનું નામ રાખેલ.

જો કે સામાજીક ફિલ્‍મોમાં પણ મનોજકુમાર અન્‍ય નામ રહેલ છે. મનોજકુમારનું ક્રાંતી એક સફળ ચિત્ર રહેલ તેમાં ભારત નામ ક્રાંતિ ચલચિત્રમાં કાંઇક દરીયાઇ દ્રશ્‍ય વહાણ-શઢવાળા અંગ્રેજોની ઝલક દર્શાવી તેમની સાથે જોડીમાં હેમામાલીની હતી. એક ગીતમાં અંગ્રેજ અફસર બતાવેલ તે કંઇક અંશે ઇસ્‍ટ ઇન્‍ડીયા કાુ. ચર્ચીત દંતકથાને મળે છે.

ઇસ્‍ટ ઇન્‍ડીયા કાુ.ની ચાંચીયાગીરીથી ભારતીયોને પકડી ગુલામી કરાવવાની હતી. ગુલામ તરીકે ભારતીયોને રાખતા. ધીમે ધીમે ભારત હિન્‍દુસ્‍તાનમાં વેપાર કરવાના બહાને ઇસ્‍ટ ઇન્‍ડીયા કાુ.નું વહાણ સુરતના કોઇ બંદરે લાંગરી જેતે સમયના રાજવીને વ્‍યાપાર વૃધ્‍ધી માટે પરવાનગી મેળવી અને ધીમે ધીમે પગ પેસારો કર્યો. ઇસ્‍ટ ઇન્‍ડીયા કાુ. પોતાની સુરક્ષા માટે પોતાનું લશ્‍કરી દળ પણ સ્‍થાપ્‍યું. પ્રારંભમાં વેપાર માટે કોઠી શબ્‍દ વાપર્યો. હકિકતમાં લશ્‍કર જ હતું. ધીમે ધીમે ભારત હિન્‍દુસ્‍તાનમાં પગ પેસારો કર્યો. ધીમે ધીમે રાજસતા હાંસલ કરવાની શરૂઆત થઇ.

મરાઠા, રાજવી, હેદરઅલી, ટીપ સુલતાન,ગ્‍વાલીયર ઝાંસીની રાજવી ઝાંસીની રાણાી લક્ષ્મીબાઇ અંગ્રેજ શાસન પોલીસદળમાં રહેલ મંગલ પાંડે વિગેરે ઇસ્‍ટ ઇન્‍ડીયા કાુ. ના શાસન સામે પડકારરૂપ બન્‍યા. પંજાબ કેસરી અને દેશભકિત લડતમાં સામેલ અંગ્રેજોની ક્રુર રાજનીતી કારણે અંદરો અંદર ફાટફુટ શરૂ કરાવી અને રાજ કરવા લાગ્‍યા. કેટલાક ગૃહસ્‍થોને અધિકારીઓને  ખિતાબ આપ્‍યા. પરંતુ સમયના પ્રવાહમાં હિન્‍દુસ્‍તાનને યાને ભારતને અંગ્રેજોની ગુલામીના શાસનમાંથી મુકત કરવા નામી-અનામી ઘણા સપુતોએ ક્રાંતીની મશાલ પેટાવી. સ્‍વ.લોકમાન્‍ય તિલક ગોખલે પારસી સદગૃહસ્‍થ જમેશદજી ટાટા અનેક મહા વિભુત હિન્‍દુસ્‍તાન ભારત સ્‍વતંત્રના જયોત બુઝાવવા દીધી નથી.

નામી અનામી યુવક સ્‍વતંત્રના જયોત બુઝાવવા દીધી નથી. નામી અનામી યુવક યુવતીઓએ પોતાના બલીદાન આપ્‍યા. કારાવાસ વેઠયો. આ જયોતમાં વિદ્યાર્થી અવસ્‍થામાં વિદ્યાર્થી જોડાયા. મકકતાપુર્વક હિન્‍દુસ્‍તથાન ભારત સ્‍વતંત્રતાની લડત સમગ્ર ભારત-હિન્‍દુસ્‍તાનમાં શહેર ગામડામાં સુધી પહોંચી. બંગાલમાંથી સુભાષચંદ્ર બોઝ જોડાયા. તે સમયે રાષ્‍ટ્રપિતા પૂ. ગાંધીજીની અહિંસક લડત ચાલતી હતી. કોંગ્રેસની સ્‍થાપના કરી. પ્રારંભમાં ગાંધીજીને મુશ્‍કેલી રહી. પરંતુ ગુજરાતનો સુરત નજીક દાંડી મીઠાનો સત્‍યાગ્રહ મંડાયો. ચંપારણ્‍યમાં આદિવાસીના હકક અપાવવા તથા મુઝફરર થી સત્‍યાગ્રહથી સફળતા મળી. રાષ્‍ટ્રપિતા પૂ. ગાંધીજી સાથે સ્‍વ.મોતીલાલ નહેરૂ, તેમના સુપુત્ર પંડીત જવાહરલાલ નહેરૂ તેમનો પરીવાર ગુજરાતમાં સરદાર વલ્લભભાઇ પટેલ તેમના બહેન મણીબેન, બંગાળમાંથી સુભાષચંદ્ર બોઝ, લેખક-કવિઓ વિગેર હિન્‍દુસ્‍તાન-ભારત સ્‍વતંત્રતાની લડતને એક ચેતના આપી. સુભાષચંદ્ર બોઝ કોંગ્રેસમાં પ્રમુખ પદ સુધી પહોંચ્‍યો. પરંતુ તેઓ માનતા હતા કે અહિંસક લડતથી સફળ નહી થવાય. તેવી તેની વિચારરશણી, તેઓ કોંગ્રેસથી અલગ થવા અને પોતે સમાન લશ્‍કરી દળ સ્‍થાપ્‍યું. તે દળનું નામ આઝાદ હિંદ ફૌજ તઓનું સુત્ર હતું તુ મુઝે ખુન દો મે તુમ્‍હે આઝાદી દુંગા, રાષ્‍ટ્રપિતાના અહિંસા સત્‍યાગ્રહના પ્રારંભ પહેલા હિન્‍દુસ્‍તાન ભારતના યુવા સપુતો, શહાદવીર ભગતસિંહ શહીદવીર રાજગુરૂ, શહીદવીર બટુકેશવર દત, સ્‍વ.ચંદ્રશેખર આઝાદે પણ ચેતના લાવી. ત્રણ લવરમુછીયા યુવાનો પૈકી દિલ્‍હી પાર્લામેન્‍ટમાં શહીદ ભગતસિંહે બોંબ બ્‍લાસ્‍ટ કરી અંગ્રેજ સરકારને હચમચાવી દીધી.

 મહિલાઓમાં કસ્‍તુરબા ગાંધી, વિજયાલક્ષ્મી પંડીત , સરોજની નાયડુ, અરૂણા અસરાની વિગેરે હિદુસ્‍તાન ભારતની સ્‍વતંત્રની લડતમાં અહિંસક યોગદાન રાષ્‍ટ્રપિતા  પૂ. મહાત્‍માં  ગાંધીની નેતૃત્‍વમાં રહી આવ્‍યું. ગ્‍વાલીયર યુવા રાણી લક્ષ્મીબાઇ પોતાના નાના પુત્રને  કમ્‍મરે બાંધી યોગ્‍ય લડત આપી અંગ્રેજ સલ્લતનતના પાયા હચમચાવ્‍યા ત્‍યારે અંગ્રેજ શાસનમાહં સિપાહી તરીકે ફરજ બજાવતા મંગલ પાંડે એ મોતની પરવા કર્યા વિના અંગ્રેજ સતાને પડકાર ફેંકયો ક્રાંતિના મંડાણ કર્યો અને જયોત પગટાવી અને હસ્‍તે મુખે ફાંસીના માચડે ચડી ગયા અને આ પાયાના પથ્‍થર-વીર શહિદને આપણે ભુલી ગયા અને મહામુલ્લી હિદુસ્‍તાનની ભારતની આઝાદી કેવી માતાનો સંઘર્ષથી કોનું કોનું યોગદાન  તે બધુ વિસરાય ગયું સતા મેળવવાના અને મેળવેલ સત્તામાં રહેવામાં રાજકીય પક્ષો મારવાણા અહંકાર આક્ષેપ પ્રતિ આક્ષેપમાંથી બહાર આવતા નથી.

હિદુસ્‍તાન-ભારતને તા. ૧૫ મીસ ઓગસ્‍ટ ૧૯૪૭ મધ્‍યરાત્રીની વહેલી સવારના સ્‍વતંત્ર હિન્‍દુસ્‍તાન-ભારતને અંગ્રેજી શાસનમાંથી મુકત કર્યુ. તેમ છતા બે વરસ સુધી અંગ્રેજીવતી છેલ્લા વાયસરોય ડો. માઉન્‍ટ બેટન રહયા ભારત-હિન્‍દુસ્‍તાનની લડત સાથે યોગ્‍ય તક શોધી ચાલતી સ્‍વંતંત્રની લડતમાં રાષ્‍ટ્રપિતા પૂ. મહાત્‍મા ગાંધીજી સાથે સ્‍વતંત્રતાની લડતમાં સાથે રહેલ મુળ-ગુજરાતી કાઠીયાવાડ (સોૈરાષ્‍ટ્ર) મોટી પાનેલીના  કાયદે આઝમથી ખ્‍યાતિ પામેલ વકીલાતના ધંધાસાથે સંકળાયેલ પાકિસ્‍તાનના રાષ્‍ટ્રપિતા ગણાતા સ્‍વ. મહંમદઅલી ઝીણા ઉશ્‍કેરી અલગ પાકિસ્‍તાની માંગણી મુકાવી રાષ્‍ટ્રપતિ અલગ પાકિસ્‍તાન આપવાની તરફેણમાં ન હતા.  મહંમદઅલી ઝીણાને ઘણું સમજાવ્‍યા.

ત્‍યારે હિન્‍દુસ્‍તાનના અને ભારતના બે ભાગ થયા પヘમિ અને પૂર્વ પાકિસ્‍તાન પૂર્વ બંગાળના અને હિન્‍દુસ્‍તાનનો ત્રિરંગો તા. ૧૫ મી ઓગસ્‍ટને ૧૯૪૭ ની મધ્‍યરાત્રીના વહેલી સવારના લ્‍હેરાય તેના ચોવીસ કલાક પહેલા તા. ૧૪ મી ઓગસ્‍ટ ૧૯૪૭ ના પાકિસ્‍તાન અસિતત્‍વમાં આવ્‍યું. અત્રે ઉલ્લેખનીય છે કે પૂર્વ-બંગાળ જે પાકિસ્‍તાનનું હતું તેને  સને ૧૯૭૧ માં કોંગ્રેસના વડાપ્રધાન સ્‍વ. ઇંદીરાબેન ગાંધી શાસનમાં દરિયાય લડત આપી મુકત કરાવ્‍યું બાંગ્‍લાદેશની સ્‍થાપના કરી બંગલા દેશ સ્‍વતંત્રતાની કરાવ્‍યું બાંગ્‍લાદેશની સ્‍થાપના  કરી બાંગલા દેશ સ્‍વતંત્રતસેનાની ભાડે  રાખી ગામડામાંથી માણસો મજુરોને   સભા મંડપમાં બેસાડવા પડે છે. છતા પણ સભા મંડપ પુર્ર્ણ ભરાતા નથી  પરિસ્‍થિતિએ છે કે બંધારણનું મુળ ખવાતું જાય છે. હાલ કારણ જાણી શકાતું નથી. પરંતુ દુઃખ સાથે શાસન સ્‍વચ્‍છ નથી.

રાષ્‍ટ્રપિતા પૂ. મહાત્‍માગાંધીજી આઝાદી પ્રાપ્‍ત  થયા છે. એક સરસ ઉસ્‍થારલતા તેમનો જનહિત સર્વલોક ઉપયોગી કહેલ  કે અંગ્રેજી શાસનમાં લોકો ભુખે રહેતા તનપર કપડા પહેરી શકતા ન હતા અતિ ગરીબી ભુખમરો ભોગવતા ને હવે નહી રહે આપણો સ્‍વતંત્ર-આઝાદી મેળવી  છે અંગ્રેજી શાસનનો સૂર્યોદય અથમાવી દીધો એક સમય એવો હતો કે અંગ્રેજી બ્રિટીશશાસનનો સૂર્યોદિપ આથમશે નહી. પરંતુ હિન્‍દુસ્‍તાન ભારતના નામીઅનામી યુવકો-યુવતી- બુર્ઝગો વિગેરે અહિંસક લડત આપી ભારત-હિન્‍દુસ્‍તાનમાં અંગ્રેજી શાસનનો સૂર્યોદય તા. ૧૫ મી ઓગસ્‍ટ ૧૯૪૭ના અથમાવી દીધો. પ્રજાસત્તાક રાજય આવશે. અને ભારતના હિન્‍દુસ્‍તાનનો નાગરિક-ભુખે નહી રહે.  પરંતુ તેની ધાક, કાળુ નાણું બેનંબરી ધં઼ધા તેના સાથે જોકે રાષ્‍ટ્રપિતા પૂ. તા. ૧૫ મી ઓગસ્‍ટના ૧૯૪૭ ની આઝાદી  જોઇ  શકયો  પરંતુ દિલ્‍હી લાલ કિલ્લા પર રાષ્‍ટ્રધ્‍વજ ચડાવી શકયા તેનો  રંજ છે. કારણ કે તેઓનો ખલીમાં હિન્‍દુ-મુસ્‍લમાન રમખાણે રોકવામાં રોકાયેલ હતા.

આઝાદી મળવા પછી સાડા છ માસમાં તા. ૩૦ મી જાન્‍યુઆરી ૧૯૪૮ ના પ્રાર્થના પુરી કરી નીકળતા નથુરામ ગોંડસને ત્રણ ગોળીથગી વિંધાણા, છતા મરતા મરતા હેરામ શબ્‍દ સાથે નથુરામ ગોંડસેને મારી આપી  પરંતુ સરકારે ન્‍યાયકિય લડતમાં ન્‍યાય અદાલતે ફાંસીના માંચડે લટકાવી દીધેલ રાષ્‍ટ્રપિતાની હત્‍યાનું કલંક કોઇપણ રાજકિય પક્ષમાં આપણે ભુલી શકયા નથી.

 

(12:16 PM IST)